<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

મહેશ સોલંકીનો આજે જન્‍મદિન

 

રાજકોટ : ગીર સોમનાથ જિલ્લાના અને હ્યુમન રાઇટ્‍સ ફેડરેશન (યુએસએ)ના ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ મહેશભાઇ સોલંકીનો જન્‍મદિવસ છે. તેઓને હ્યુમન રાઇટ્‍સ ફેડરેશનના રાજકોટ જિલ્લા પ્રમુખ મહેન્‍દ્ર આયલાણી વિ.એ શુભેચ્‍છા પાઠવી છે.

(2:52 PM IST)