તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Monday, 2nd March 2026
જન્મદિનની શુભેચ્છાથી ભીંજાતા પૂર્વમંત્રી જયંતીભાઇ કાલરિયા

રાજકોટ : જાણીતા જનસેવક અને રાજયના પૂર્વ સાંસદ મંત્રી શ્રી જયંતીભાઇ કાલરિયાનો જન્મ તા. ૧ માર્ચ ૧૯૪૪ ના દિવસે થયેલ. ગઇકાલે ૮૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગઇકાલથી તેમના પર શરૂ થયેલ શુભેચ્છા વર્ષા આજે પણ ચાલુ છે.
શ્રી જયંતીભાઇ કાલરિયા રાષ્ટ્રીય શાળા તેમજ શ્રી સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટના પ્રમુખ છે. ભૂતકાળમાં ઉપલેટા મતક્ષેત્રમાંથી ધારાસભામાં ચૂંટાયા હતા. ‘આલાપ' નામથી તેમના વ્યવસાયિક પ્રોજેકટ (બાંધકામ) જાણીતા છે. વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સાદુ જીવન અને ઉચ્ચ વિચારો તેમની આગવી ઓળખ છે. મો. ૯૮ર૪૯ ૭૦૭૦૭ રાજકોટ.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
