તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd March 2026
દ્વારકાના “અકિલા” ના યુવા પત્રકાર દીપેશ વિનુભાઈ સામાણીનો જન્મદિવસ

દ્વારકા તા.૨ : દ્વારકાના “અકિલા” ના યુવા પત્રકાર દીપેશ વિનુભાઈ સામાણીનો 39મો જન્મદિવસ છે.
દીપેશભાઈ છેલ્લા 15 વર્ષથી દ્વારકાના “અકિલા” ના પ્રતિનિધિ તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા છે.
આજે, તેમના જન્મદિવસ નિમિત્તે, તેમના મિત્રો અને શુભેચ્છકોને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે તેમનો મોબાઇલ નંબર 98256 83030 છે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
