News of Saturday, 28th February 2026
દ્વારકાના જિલ્લા કલેકટર આર.એમ. તન્નાનો જન્મદિન

રાજકોટઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર શ્રી આર. એમ. તન્નાનો જન્મ ૧૯૬૭ ના વર્ષની ૨૮ ફેબ્રુઆરીએ થયેલ. આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેઓ ભૂતકાળમાં પોરબંદરમાં નિવાસી અધિક કલેકટર, જુનાગઢમાં મ્યુનિસિપલ કમિશનર, સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ ૨૦૧૨ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.
ફોન નં. ૦૨૮૩૩ ૨૩૨૮૦૪, મો.૯૯૭૮૪ ૦૫૯૩૩ ખંભાળીયા
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
