તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
પીજીવીસીએલના નાયબ ઇજનેર આર.વી. નિમાવતનો આજે જન્મદિવસ

રાજકોટઃ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા શ્રી આર.વી. નિમાવતનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના પ૬ વર્ષ પુરા કરી પ૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓને પરિવારજનો અને મિત્રવર્તુળો તરફથી મો. ૯૫૬૭૧ ૧૯૭૨૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
