તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th February 2026
મેંદરડાના નાયબ મામલતદાર તેજસ જોશીનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ર૭: મેંદરડાના નાયબ મામલતદાર તેજસભાઇ કે જોષીનો આજે જન્મદિવસ છે. તેમજ વિસાવદર ખાતે ફરજ બજાવી ચુકેલ કાર્યદક્ષ અને પ્રમાણીક એવા આ અધિકારીને જન્મદિન નિમિતે મો.નં. ૯૮ર૪૮ ૭૦પ૦૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
