<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

આંતરરાષ્ટ્રીય કથાકાર ગૌ ભક્ત શંકરમહારાજ જોષીનો આજે જન્મદિવસ

રાજકોટ તા. રપ :.. દેશ વિદેશ માં ૬૦૧ જેટલા કથા સત્સંગ દ્વારા સનાતન ધર્મ ની રક્ષા અને માનવ માત્ર માં પરસ્પર સદભાવ નો સંદેશ ફેલાવી રહેલા ગૌ ભક્ત વિદ્વાન કથાકાર પ.પૂ.શાસ્ત્રી શંકરમહારાજ જોષી (ગરણી વાળા) નો આજે જન્મદિવસ છે તેઓ ૬૪માં વર્ષ માં પ્રવેશ કરી રહ્ના છે કથા સત્સંગ ઉપરાંત તેમણે રાજકોટ અને ઘણી જગ્યાઍ ગૌ શાળાઓ શરૂ કરેલ છે જે આજે પણ કાર્યરત છે.
રાજકોટ ખાતે શ્રી કષ્ટભંજનદેવ ચે.ટ્રસ્ટ દ્વારા મંગલમૂર્તિ ધામ શ્રી કષ્ટભંજનદેવ મંદિર શ્રી રામદેવપીર મંદિર તથા ગૌ શાળા વગેરેનું નિર્માણ કાર્ય ચાલુ છે
દેશ વિદેશ માં વસતા ઍમના કથા પ્રેમી યજમાન અને મિત્ર વર્તુળ દ્વારા શુભ કામના પાઠવવામાં આવી છે મો.  ૯૮૨૪૮૧૧૯૧૩ 

(12:22 PM IST)