<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

આજે બોટાદનાં ગૌરક્ષક સામતભાઇ જેબલીયાનો જન્‍મદિન

બોટાદ, તા. ર૩ :  બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્‍થાઓ સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઇ જેબલીયાનો આજે જન્‍મદિવસ છે.  (મો.) ૯૮ર૪૩ ૯૦૧૩૩) ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. વિવિધ ક્ષેત્રે દાનપુણ્‍ય કરીને જન્‍મદિન ઉજવ્‍યો છે. 

(3:36 PM IST)