તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
રાજય મંત્રી પી.સી.બરંડાના પી.એ. સાગરકુમાર પણસારાનો જન્મદિન

રાજકોટઃ રાજય કક્ષાના આદિજાતિ વિકાસ અને નાગરીક પુરવઠા મંત્રી પી.સી.બરંડાના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતા શ્રી સાગરકુમાર એચ.પણસારાનો જન્મ તા. ર૩-૦ર-૧૯૯૩ ના દિવસે થયેલ. કાલે ૩૪ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ સચિવાલય કેડરના ઉપસચિવ કક્ષાના અધિકારી છે. બી.ઇ.મીકેનીકલની પદવી ધરાવે છે. અગાઉ મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાના અંગત મદદનીશ તરીકે રહી ચુકયા છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૦૧૮૬, મો. ૯૦૩૩૩ પ૧૦૭૬. ગાંધીનગર
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
