તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
પોરબંદરના મ્યુ.કમિશનર એચ.જે.પ્રજાપતિનો જન્મદિન

રાજકોટઃ પોરબંદરના મહાનગર પાલીકાના કમિશનર શ્રી એચ.જે.પ્રજાપતિ (આઇ.એ.એસ.)નો જન્મ તા. ર૩ ફેબ્રુઆરી ૧૯૬૭ ના દિવસે થયેલ આવતીકાલે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ મહેસાણા પંથકના વતની છે.
તેઓ ભુતકાળમાં વડોદરામાં ડે.મ્યુનિસીપલ કમિશનર પાટણમાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. મો. ૯૯૭૮૪ ૮૯૯૪પ પોરબંદર.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
