તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
યુવા એડવોકેટ દીપ વ્યાસનો આજે જન્મદિવસ

રાજકોટઃ યુવા એડવોકેટ અને બ્રહ્મ સમાજના અગ્રણી કાર્યકર દીપ પ્રવીણચંદ્ર વ્યાસનો આજે જન્મદિવસ છે. રાજકોટમાં એડવોકેટ તરીકે પરિવારની ચોથી પેઢીના દીપ વ્યાસ ક્રિમિનલ, સિવિલ તેમજ ફેમિલી કોર્ટના કેસોમાં બહોળો અનુભવ ધરાવે છે. તે નાનપણથી જ સંઘ અને રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવે છે. હાલમાં તેઓ રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘના રાજકોટ શહેર પ્રમુખ છે. આજે તેના જન્મદિવસ નિમિત્તે સગા સ્નેહીઓ વકીલ મિત્રો દ્વારા તેમના મોબાઈલ નંબર ૮૦૦૦૮ ૨૪૪૧૦ ઉપર ઢગલાબંધ શુભેચ્છાઓ મળી રહી છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
