<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

જળસંપતિ વિભાગના સંયુકત સચિવ શૈલેષ પરમારનો કાલે જન્‍મદિન

 

રાજકોટઃ નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગમાં સંયુકત સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી શૈલેષ વી. પરમારનો જન્‍મદિન ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૪ના દિવસે થયેલ કાલે ૫૩માં વર્ષમાં પ્રવેશ કરશે.  તેઓ સિંચાઇના મહેકમને લગતી મહત્‍વની કામગીરી સંભાળી રહયા છે. ભૂતકાળમાં નાણા સહિત વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. ફોન. નં.૦૭૯-૨૩૨૫૧૭૨૧ મો. ૯૯૭૮૪ ૦૭૦૧૪ ગાંધીનગર

(3:12 PM IST)