તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 20th February 2026
વાપીના મ્યુ. કમિશનર યોગેશ ચૌધરીનો જન્મદિન

રાજકોટ : દક્ષિણ ગુજરાતના વાપી મહાનગરના કમિશનર શ્રી યોગેશ ચૌધરીનો જન્મ તા. ર૦ ફેબ્રુઆરી ૧૯૯૦ ના દિવસે થયેલ. આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેઓ મુળ રાજસ્થાનના વતની અને ર૦૧૬ ની બેંચના આઇએએસ કેડરના અધિકારી છ.ે તેઓ અગાઉ ભરૂચમાં ડી. ડી. ઓ. દક્ષિણ ગુજરાત વીજ કંપની સુરતમાં મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.
ફોન ૦ર૬૦ ર૪૬૩૭૭૮
મો. ૯૯૭૮૪ ૪પ૧૦૧ ગાંધીનગર
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
