તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
સોરઠીયા પ્રજાપતિ સમાજના તરવરીયા એડવોકેટ દિપક લાડવાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૯ : રેવન્યુ ક્ષેત્રે સારી પ્રેકટીસ ધરાવતા રાજકોટના એડવોકેટ દિપક એમ. લાડવાનો આજે તા. ૧૯ના જન્મ દિવસ છે. મળતાવળા સ્વભાવના કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા દિપકભાઇ સોરઠીયા પ્રજાપતિ યુવક મંડળના મહામંત્રી તરીકે અને રાજકોટ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળના કારોબારી સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે. આજે જન્મ દિવસ નિમિતે તેઓને મો.૯૪૨૬૯ ૬૦૨૧૧ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
