તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
વાહન વ્યવહાર કમિશનર ડો.રાજેન્દ્રકુમારનો જન્મદિન

રાજકોટ અને સુરતના ભૂતપૂર્વ કલેકટર
રાજકોટઃ અમેરિકાના વોર્શીંગ્ટન ડીસી ખાતે વર્લ્ડ બેંકમાં એડવાઇઝર ટુ ધ એકઝીકયુટીવ ડીરેકટર તરીકે રહી ચૂકેલા ગુજરાત કેડરના આઇ.એ.એસ. (૨૦૦૪) અધિકારી ડો. રાજેન્દ્રકુમારનો આજે જન્મદિન છે તેઓ ભારતના વડાપ્રધાન કાર્યાલયમાં નિયામક તરીકે સેવા આપી ચૂકયા છે.
ડો. રાજેન્દ્રકુમારનો (બી.એ.એમ.એસ.) જન્મ તા.૧૮-૨-૧૯૭૮ના દિવસે થયેલ આજે ૪૯માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ મુળ હિમાલય પ્રદેશના વતની છે. ભૂતકાળમાં ભરૂચ જિલ્લા કલેકટર, કેન્દ્રમાં પર્સોનલ એન્ડ ટ્રેનિંગ વિભાગમાં નાયબ સચિવ ગુજરાતમાં પ્રવાસન, દેવસ્થાન વ્યવસ્થાયત, નાગરિક ઉડયન અને યાત્રાધામ વિભાગના સચિવ તરીકે ફરજ બજાવી ચૂકયા છે. હાલ ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે ફરજ પર છે.
(મો. ૮૨૩૮૯ ૧૧૧૦૦) ગાંધીનગર
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
