News of Wednesday, 18th February 2026
નર્મદા વિભાગના નાયબ સચિવ વિષ્ણુભાઇ પટેલનો જન્મદિન

રાજકોટ, નર્મદા અને જળસંશાધન પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં નાયબ સચિવ (બજેટ)તરીકે ફરજ બજાવતા શ્રી વિષ્ણુભાઇ પટેલનો જન્મ તા.૧૮ ફેબ્રુઆરી ૧૯૭૦ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષના દ્વારે પહોચ્યા છે. આ અગાઉ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ બી.એ.ની પદવી ધરાવે છે.
ફોન.નં. ૦૭૯-૨૩૨૫૧૭૦૧
મો. ૯૪૨૭૫ ૨૪૧૯૯ ગાંધીનગર
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
