તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
રાજકોટના એડવોકેટ - નોટરી બી.એસ. જાડેજાનો આજે જન્મદિવસ

રાજકોટ : બાર એસો.ના સભ્ય એડવોકેટ શ્રી બી.એસ. જાડેજાનાો આજે તા. ૧૮ના જન્મદિવસ છે. તેઓ મૂળ જામનગરના વાડીનાર (ભીમરાણા)નો વતની છે. શ્રી જાડેજા રાજકોટમાં રહી છેલ્લા ૧૮ વર્ષથી રેવન્યુ ક્ષેત્રે એડવોકેટ તરીકે પ્રેકટીસ કરી રહ્યા છે. તેઓને ભારત સરકાર દ્વારા એક વર્ષ પહેલા નોટરી-મેજીસ્ટ્રેટ તરીકેની નિમણૂંક અપાઇ છે. તેઓના ઉમદા અને પ્રમાણિક સ્વભાવના કારણે તેમના વિશાળ મિત્ર મંડળમાં ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે. આજે તેમના જન્મદિવસે તેમના મો. ૯૪ર૭ર૬૮ર૦૮ ઉપર સગા, સબંધી, સ્નેહીજનો તથા મિત્રો તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
