તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
જુનાગઢના સેવાભાવી નિખીલભાઇ તેરૈયાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪ :.. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી યુવક મંડળના સભ્ય નિખીલભાઇ પ્રવિણભાઇ તેરૈયાનો આજે જન્મ દિવસ છે. સમાજ સેવામાં તત્પર રહેતા નિખીલભાઇને જન્મદિન નિમિતે મો. નં. ૯૭ર૪૪ ૧૭૧૦૦
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
