તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલનો કાલે જન્મદિન

રાજકોટઃ જુનાગઢના જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસમુખ પી.પટેલનો જન્મ તા. ૧પ ફેબ્રુઆરી ૧૯૭૩ ના દિવસે થયેલ. કાલે પ૪ માં વર્ષમાં પ્રવેશ કરશે.
તેઓ મુળ અમદાવાદ જિલ્લાના સાણંદના વતની છે. ભુતકાળમાં બારડોલી, નવસારી અને વલસાડના ધરમપુરમાં મામલતદાર તરીકે, ઝાલોદમાં પ્રાંત અધિકારી, દેવભુમી દ્વારકા જિલ્લામાં નિવાસી અધિક કલેકટર, ખાણ ખનીજ કમિશનર કચેરીમાં અધિક નિયામક સી.એમ.ઓફીસમાં અને ઓ.એસ.ડી. વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે.
મો. ૯૮રપ૧ ૬રર૧૭ જુનાગઢ
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
