<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

જામજોધપુર મઢના ભુવા આતા નારણ આતા વાઢેરનો જન્‍મ દિવસ

 

(ઝીલ વ્‍યાસ દ્વારા) જામજોધપુર તા. ૧૪ :.. માતાજીના મઢના ભુવા આતા શ્રી  નારણ આતા કાના વાઢેર આતાનો આજે તા. ૧૪ ના જન્‍મ દિવસ છે. સેવક ગણ શુભેચ્‍છકો સગા-સ્‍નેહીજનો દ્વારા ભુવા આતા નારણ આતા કાના આતા વાઢેરને જન્‍મ દિવસે શુભેચ્‍છા પાઠવાઇ રહી છે.

(10:43 AM IST)