<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

ભાવેશભાઇ વિસરીયાનો આજે જન્‍મદિવસઃ ૩પમાં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ ન્‍યુઝ નેશન ન્‍યુઝ ચેનલના રિપોર્ટર ભાવેશભાઇ ગાંગજીભાઇ વિસરીયાનો આજે જન્‍મ દિવસ છે. તેઓ ૧૮ વર્ષથી રાજકોટમાં પત્રકાર ક્ષેત્રે કાર્યરત છે. હેલો સૌરાષ્‍ટ્ર ન્‍યુઝ ચેનલમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરેલ, ત્‍યારબાદ અનેક ચેનલોમાં પત્રકાર તરીકે કાર્ય કરેલ, હાલમાં ન્‍યુઝ નેશનલ હિન્‍દી ન્‍યુઝ ચેનલમાં રિપોર્ટર તરીકે કાર્યરત છે. જીવનના ૩૪ વર્ષ પૂર્ણ કરી ૩પ માં વર્ષમાં પ્રવેશતા ભાવેશભાઇને જન્‍મદિને તેમના મો. ૯૭૧૪૫ ૫૭૬૬૭ ઉપર શુભકામનાઓ વરસી રહી છે. 

(2:16 PM IST)