તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th February 2026
લાખાભાઇ સાગઠીયાના પુત્ર જયભાઇ સાગઠીયાનો જન્મદિન

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૧૦: રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા ના પુત્ર જયભાઈ સાગઠીયાનો જન્મ દિવસ છે.
રાજકોટ ની આત્મીય કોલેજમા અભ્યાસ કરી રાજકોટ જીલ્લા ભાજપના સક્રિય સભ્ય તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી સોશિયલ મીડિયા ઇન્ચાર્જ જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ તેમજ હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી નો કાર્યભાર આપેલ છે તેવા ભાજપના સક્રિય કર્મનિષ્ઠ કાર્યકર જયભાઈ સાગઠીયાનો જન્મ દિવસ છે તેમને રાજકીય અગ્રણીઓ પદાધિકારીઓ તેમજ કાર્યકરો મિત્ર સર્કલ દ્વારા જન્મ દિવસ ની શુભેચ્છા મળી રહેલ છે. મો.૯૯૭૮૪ ૦૦૩૮૪
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
