<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

જુનાગઢ શહેર ભાજપના મહામંત્રી વિનુભાઈ ચાંદેગરાનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭ : જુનાગઢ શહેર ભાજપના મહામંત્રી વિનુભાઈ ચાંદેગરાનો આજે જન્મ દિવસ છે.

જુનાગઢમાં ભાજપમા યુવકોને સંગઠિત કરવા માટે મહત્વની કામગીરી કરતા  તેમજ નિષ્ઠા અને પ્રમાણિકતાથી

જવાબદારી નિભાવતા વિનુભાઈ ચાંદેગરાના જન્મદિવસ નિમિત્તે (મો.૭૦૧૬૫ ૮૭૫૨૪) ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(4:06 PM IST)