<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

પાલનપુરના ભાજપના ધારાસભ્‍ય અનિકેત ઠાકરનો જન્‍મદિન

રાજકોટઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય શ્રી અનિકેત ગિરીશભાઇ ઠાકરનો જન્‍મ તા.૫ ફેબ્રુઆરી ૧૯૭૧ના દિવસે થયેલ. આજે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ પાલનપુર શહેર ભાજપના પ્રમુખ સહિત વિવિધ સ્‍થાનો પર કામગીરી કરી ચૂકયા છે. જન્‍મદિનની સાદગીપૂર્ણ ઉજવણી કરી રહ્યા છે. મો. ૯૪૨૯૪ ૨૨૧૨૧ પાલનપુર (૩.૪)

(11:55 AM IST)