<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

પાટણ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાન્‍ત પટેલનો જન્‍મદિન

સુરેન્‍દ્રનગર પંથકનું ખેરવા ગામ મૂળ વતન

રાજકોટ :.. ઉત્તર ગુજરાતના પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી ચંદ્રકાન્‍ત એલ. પટેલનો જન્‍મ ૧૯૭૬ ના વર્ષની તા. પ ફેબ્રુઆરીએ થયેલ. આજે પ૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સુરેન્‍દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામના વતની છે. વર્ષો સુધી વેંચાણ વેરા વિભાગમાં ફરજ બજાવ્‍યા બાદ સનદી સેવા માટે પસંદ થયા છે. ર૦૧૮ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ મહીસાગરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામગીરી કરી ચૂકયા છે.

ફોન નં. ૦ર૭૬૬ ર૩ર૯૩૬, મો. ૯૯૭૮૪ ૦૬ર૪૩ પાટણ

(11:54 AM IST)