તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ રાજકોટ સંઘ વિભાગીય પ્રમુખ ગોરધનભાઈ બામટાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ રાજકોટ શહેર સંઘ વિભાગીય પ્રમુખશ્રી તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગોરધનભાઈ પરસોતમભાઈ બામટાનો આજે જન્મ દિવસ છે.
તેમનું જીવન સુખમય આરોગ્યપ્રદ અને આનંદપ્રિય રહે અને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે અને સમાજસેવામાં કાયમ તત્પર રહે એવી શુભેચ્છા (મો. ન. 99131 33151)ઉપર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સહિતના પાઠવી રહ્યા છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
