તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
જુનાગઢ રઘુવંશી સમાજના સેવાભાવી અગ્રણી યતિનભાઇ કારીયાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવંશીસેના જુનાગઢ જિલ્લાના પ્રભારી યતિનભાઇ કારીયાનો આજે જન્મ દિવસ છે.
યતિનભાઇ જલારામ ભકિતધામના ટ્રસ્ટી, વિશ્વ લોહાણા પરિષદના સોરાષ્ટ્ર ઝોન-૩ ના ઝોનલ સેક્રેટરી જેડી સેવા સમિતિના પ્રમુખ, યુકે સેવા સમિતિના સંયોજક તરીકે સેવામાં કાર્યરત છે. છેલ્લા ઘણા વર્ષોથી પછાત વિસ્તાર નાગરીકોને જુનાગઢમાં વિવિધ દાતાઓના સહકાર ભોજન પણ કરાવતા આ સેવાભાવી એવા યતિનભાઇને જન્મદિન નિમીતે મો.નં. ૭૦૧૬૯ ૯૦૯૧૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
