<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

રાજકોટના યુવા એડવોકેટ અવિનાશ રાવલનો જન્‍મદિવસ

રાજકોટઃ બાર એસોસીએશનના તથા અમદાવાદ બારએસોસીએશનના સભ્‍ય એમ.કોમ. તેમજ એલ.એલ.બી. નો અભ્‍યાસ પૂર્ણ કરી અને છેલ્લા પાંચ વર્ષ થી ટેકસેશન તેમજ ફોજદારી અને આઈ.પી.આર. મા પ્રેક્‍ટિસ કરે છે.અવિનાશભાઇના જન્‍મદિને તેમના વડીલો તથા મિત્રો સર્કલમાંથી મો.નં.૭૯૯૦૧૭૭૬૦૭/૯૮૯૮૭૬૫૫૧૩ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(2:28 PM IST)