તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
વેરાવળ પાટણ સયુંકત પાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાનીનો કાલે જન્મદિવસ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા. ર૪ :.. વેરાવળ પાટણ સયુકત નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબહેન જાનીનો કાલે તા. રપ જાન્યુઆરીના જન્મદિન છે. જન્મ દિવસ રપ જાન્યુઆરી છે.
પ્રજાના પ્રશ્નોમાં સક્રિય રહેવું અને વેરાવળ પાટણ પ્રજાજનો સુવિધાઓ મળે તે માટે પ્રયત્નશીલ અને પ્રભાસના ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ છે. (મો. નં. ૯૪ર૬૯ ર૪૯ર૮)
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
