તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd January 2026
રાજકોટના ડો.મૌલિક દવેનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૩ :.. રાજકોટના ડો. મૌલિક સંજયભાઇ દવેનો આજે જન્મ દિવસ છે.
રાજકોટના ઉદ્યોગપતિ અને ભાજપના અગ્રણી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી સંજયભાઇ જી. દવેના પુત્ર એવા ડો. મૌલિક સંજયભાઇ દવે એમબીબીએસ હાલ ઉચ્ચતર અભ્યાસની તૈયારી કરી સાથે સાથે કડી કલોલ સરકારી હોસ્પીટલમાં સેવા આપે જે આજે તેમના જન્મદિન નિમિતે મો. નં. ૯પ૧ર૩ ૬૭૮૦૮ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
