<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

કૃષિ વિભાગના નાયબ સચિવ રાજેષ જોષીનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી રાજેષકુમાર જે. જોષીનો જન્‍મ તા. ૨૦ જાન્‍યુઆરી ૧૯૭૧ ના દિવસે થયેલ. આજે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ પશુપાલન અને મત્‍સ્‍યોદ્યોગને લગતી કામગીરી સંભાળે છે. ફોન નં. ૦૭૯ ૨૩૨૫૧૪૮૪, મો. ૯૪૨૮૭ ૭૦૩૫૦ ગાંધીનગર.

(1:51 PM IST)