<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

પંચાયત વિભાગના નાયબ સચિવ અચલકુમાર સોનીનો જન્‍મદિન

રાજકોટ : પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં નાયબ સચિવ (સંકલન) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારીશ્રી અચલકુમાર આર. સોનીનો જન્‍મ તા. ૧પ જાન્‍યુઆરી ૧૯૭૦ ના દિવસે થયેલ. આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ કાયદા, આરોગ્‍ય વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂક્‍યા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપર૦૬૯,

મો. ૬૩પ૭૧ ૪૯૮૩ર ગાંધીનગર. 

(4:18 PM IST)