તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
ગોંડલ લોહાણા સમાજના પૂર્વ કારોબારી સભ્ય ભરતભાઇ સાગલાણીનો જન્મદિન

(અશોક જોષી દ્વારા) ગોંડલ તા.૧૫: ગોંડલ લોહાણા સમાજના પૂર્વ કારોબારી સભ્ય અને ઘનશ્યામ ડ્રેસીઝ વાળા ભરતભાઇ પ્રભુદાસભાઇ સાગલાણીનો આજે જન્મદિન છે. તેઓ સામાજીક અને સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ છે. જલારામ મંદિર ગોંડલના સેવક તેઓના મો.નં.૯૮૭૯૩ ૧૯૧૬૭ ઉપર અભિનંદન અને શુભેચ્છાઓનો ધોધ વરસી રહયો છે. સગા સંબંધી મિત્રોએ શુભેચ્છા પાઠવી છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
