<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભરતભાઇ ડાભીનો જન્‍મદિવસ

અનેકવિધ સેવાકીય સંસ્‍થાઓ સાથે પણ કરી ચુક્‍યા છેઃ ૩૭મા જન્‍મદિને શુભેચ્‍છાઓનો ધોધ વહ્યો

રાજકોટ તા. ૧૨: શહેર અને જીલ્લામાં નાની વયે અનેકવિધ સંસ્‍થાઓ સાથે સંકળાયેલા અને ટુંક સમયમાં લોક ચાહના મેળવનાર રાજકોટ શહેર ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ ભરતભાઈ ડાભી કે જેઓ રાજકોટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે  તેમર્જ બેડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવા પણ આપી ચુક્‍યા છે. જય વેલનાથ સમુહ લગ્ન સમિતિના પુર્વ પ્રમુખ,  વેલનાથ યુવક મંડળના પુવ પ્રમુખ તથા રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પુર્વ પ્રભારી તરીકે પણ કામ કરી ચુક્‍યા છે. હાલમાં  સિવિલ હોસ્‍પિટલમાં રોગી કલ્‍યાણ સમિતિના સભ્‍ય છે તથા અન્‍ય સામાજીક સંસ્‍થાઓ સાથે રહીને સમાજ સેવાની ઉડીને આંખે વળગે તેવી સેવાનું પ્રદાન કરતા રહે. આજે તેમણે સફળ જીવનના ૩૭મા જન્‍મદિને ( મો.નં.૯૭૧૨૧ ૬૪૨૦૧) ઉપર શુભેચ્‍છાઓ મળી રહી  છે.

(3:43 PM IST)