તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
કેશોદના ભાજપના ધારાસભ્ય દેવાભાઇ માલમનો જન્મદિન

રાજકોટઃ કેશોદ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી દેવાભાઇ પૂંજાભાઇ માલમનો જન્મ તા. ૧ર જાન્યુઆરી ૧૯પ૯ના દિવસે થયેલ. આજે ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પ્રાથમિક કૃષિ સેવા સહકારી મંડળીના પ્રમુખ છે. તેઓ મત્સ્યોદ્યોગ અને પશુસંવર્ધન વિભાગના રાજય કક્ષાના મંત્રી તરીકે રહી ચૂકયા છે. મો. ૯૮ર૪ર ૩ર૭૪૮ કેશોદ
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
