તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
કાલે લોધિકા તાલુકા ભાજપ મહામંત્રી મયુરસિંહ જાડેજાનો જન્મદિવસ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૧૦: લોધિકા તાલુકાના રાતૈયા ગામના ક્ષત્રિય રાજપૂત સમાજના યુવા અગ્રણી માં આશાપુરા ના પરમ ભક્ત લોધીકા તાલુકા ભાજપના મહામંત્રી મયુર સિંહ જાડેજાનો જન્મદિવસ છે તેમને સગા તોહીઓ મિત્ર સર્કલ સમાજ શ્રેષ્ઠીઓ રાજકીય આગેવાનો તેમજ મીત્ર સર્કલ સગા સ્ નેહીઓ સમાજ શ્રેષ્ઠીઓ રાજકીય આગેવાનો પદાધિકારીઓ કાર્યકરો તરફથી જન્મ દિવસની શુભેચ્છાઓ મળી રહેલ છે. મો. ૯૮૨૪૯ ૯૦૯૯૯.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
