તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
પોરબંદરના પત્રકાર હિતેશભાઇ ઠકરારનો જન્મદિન

પોરબંદર, તા.૯: વર્ષોથી પત્રકારિત્વ વ્યવસાય સાથે જોડાયેલ અને વિવિધ ન્યૂઝ પેપર અને ઇલેકટ્રોનિક મીડિયા પ્રતિનિધિ કરતા હિતેશભાઇ ઠકરાર વર્ષ ૨૦૧૨થી ટીવી-નાઇનમાં જિલ્લામાં ફરજ બજાવે છે.
તેઓ નવા જલારામ મંદિર (જલારામ સેવા સમિતિ)માં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે હિતેશભાઇને તેના જન્મદિવસે સોશિયલ મીડિયા પર અને મોબાઇલ નં. ૯૮૨૫૪ ૯૨૮૮૮ પર શુભેચ્છાઓ વરસી રહી છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
