તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
કેન્દ્રીય મંત્રીના અંગત સચિવ વિશાલ ગુપ્તાનો જન્મદિન

રાજકોટ : ભારત સરકારના સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગના મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ શેખાવતના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇ. એ. એસ. કક્ષાના અધિકારી શ્રી વિશાલ ગુપ્તાનો જન્મ તા. ૭ જાન્યુઆરી ૧૯૮૯ ના દિવસે થયેલ. આજે ૩૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેઓ મુળ રાજસ્થાનના વતની અને ર૦૧ર ની બેંચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં અમરેલીમાં મદદનિશ કલેકટર, અરવલ્લીમાં જિલ્લા વિકાસ અધિકારી, નાણા વિભાગમાં બજેટના નાયબ સચિવ, ગાંધીનગરમાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તથા રાજયમાં અધિક ગ્રામ વિકાસ કમિશનર, અમદાવાદમાં ડે. મ્યુ. કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૧૯૮પ નવી દિલ્હી
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
