<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

કાલે આઇ.એ.એસ. અધિકારી કેયુર સંપટનો જન્‍મદિન

 

રાજકોટઃ સુરેન્‍દ્રનગરના ભૂતપૂર્વ  જિલ્લા કલેકટર શ્રી કેયુર સંપટનો જન્‍મ તા. ૨૮ ડીેસેમ્‍બર ૧૯૬૬ ના દિવસે થયેલ કાલે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ૨૦૧૨ ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે ભૂતકાળમાં ઉતરપ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલના અંગત સચિવ, અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર, મુખ્‍યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી, સ્‍પીપામાં સંયુકત  નિયામક, લાઇવલીવુડ પ્રમોશન કંપનીમાં એમ.ડી, સુરેન્‍દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્‍થાને રહી ચૂકયા છે. હાલ ગાંધીનગરમાં ઇન્‍ડસ્‍ટ્રીયલ એક્ષટેન્‍શન બ્‍યુરો (ઇન્‍ડેક્ષ-બી) ના મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવે છે. મો. ૯૪૨૬૯ ૬૨૧૧૧ ગાંધીનગર

(3:25 PM IST)