News of Saturday, 20th December 2025
સાવરકુંડલાના રઘુવંશી સમાજના અગ્રણી ચંદુભાઈ સૂચકનો જન્મદિવસ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા., ૨૦ : સાવરકુંડલાના રઘુવંશી સમાજના અગ્રણી અને સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત શ્રી ચંદુભાઈ (બાઘાભાઈ) સૂચકનો આજે જન્મદિવસ છે શ્રી સૂચક આજે પોતાના યશસ્વી જીવનના ૭૩ વર્ષ પૂરા કરી ૭૪ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે શ્રી સૂચક સાવરકુંડલા પંથકના રઘુવીર સમાજના અગ્રણી મોભી છે. ઉપરાંત સાવરકુંડલા શહેરમાં આવેલી સૂચક કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી પણ છે તેઓ સાવરકુંડલા શહેર ઉપરાંત અમરેલીજીલ્લા અને ગુજરાતભરના લોહાણા મહાજનના આગેવાનો સાથે જીવંત સંપર્ક ધરાવે છ.ે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૪૨૭૭ ૪૭૩૩૩ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
