તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th December 2025
ગુજરાતના મુખ્ય સચિવ મનોજકુમાર દાસનો જન્મદિન

રાજકોટઃ રાજયના મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસનો જન્મ તા.૨૦ ડિસેમ્બર ૧૯૬૬ના દિવસે થયેલ આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં અમદાવાદમાં ડે.મ્યુ. કમિશનર, સુરત અને વડોદરામાં મ્યુ.કમિશનર મહેસુલ વિભાગમાં અધિક મુખ્ય સચિવ, મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.
મો.૯૭૨૭૭ ૮૦૦૦૧ ગાંધીનગર
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
