તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th December 2025
લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ ડો. પ્રકાશ વિરડાનો જન્મ દિવસ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૧૭: લોધિકા તાલુકા ભાજપના સક્રિય કાર્યકર મંત્રી તેમજ લોધીકા તાલુકા યુવા ભાજપ મહામંત્રી સહિતના પદાધિકારી તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી અત્યારે લોધીકા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે પક્ષ અને પ્રજાના કર્મનિષ્ઠ સેવક તરીકે પોતાની જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી રહેલ ડો. પ્રકાશ વિરડા રાજકોટ ડેન્ટીસ એસોસિએશનમા યોગદાન આપી રહેલ છે તેમને રાજકીય અગ્રણીઓ પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો તેમજ મિત્ર સર્કલ દ્વારા જન્મ દિવસની શુભેચ્છા મળી રહેલ છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
