તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Monday, 15th December 2025
મોરબી રાજકીય અગ્રણી મુકેશભાઇ ગામીનો આજે જન્મદિવસ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧પ : મોરબી ધરતીપુત્ર તરીકે ખેતીકામથી શરૂઆત કરી રાજકીય ક્ષેત્રમાં પ્રવેશી જીલ્લા પ્રમુખ, મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય તરીકે સેવાઓ આપનાર અને વ્યવસાય ક્ષેત્રે ટ્રેક્ટર એજન્સી સહિતના વ્યવસાય સાથે જોડાયેલા મોરબીના મુકેશભાઈ ગામીનો આજે જન્મદિવસ છે. તેમના શુભચિંતકો દ્વારા તેમના મો.૯૮૨૫૮૩૯૬૩૩ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
