<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

અગ્રણી દિનેશભાઇ ચોવટીયાનો જન્‍મદિન

રાજકોટ : ડો. દિનેશભાઇ ચોવટીયા યુવા વસ્‍થાથી જ ઉત્‍સાહી છે. તેઓ વર્તમાનમાં તેઓ રાજકોટ શહેર ભાજપ સાથે સંગઠન ક્ષેત્રે સક્રિય કામગિરી કરી રહ્યા છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્‍ડિકેટ મેમ્‍બર તરીકે પણ કાર્યરત હતા. ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના પૂર્વ ટ્રસ્‍ટી રહી ચૂકયા છે, ઉપરાંત વર્તમાનમાં તેઓ ખોડલધામ ટ્રસ્‍ટના નેજા હેઠળ ચાલતા સોમનાથ ખાતેના ટ્રસ્‍ટમાં પણ ટ્રસ્‍ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. સાથે સાથે સદભાવના વળદ્ધાશ્રમ અને માનવસેવા ટ્રસ્‍ટ વગેરે અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે. તેઓ રાજકોટની ભાગોળે આવેલ ડો.આર. ડી. ગાર્ડી શૈક્ષણિક સંકુલના મેનેજીંગ ટ્રસ્‍ટી તરીકે પ્રાથમિક થી લઈને પી.જી. સુધીના અભ્‍યાસક્રમો દ્વારા ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારમાં શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. આજે ૫૬માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્‍યારે તેમના શુભેચ્‍છકો દ્વારા મો. ૯૮૨૫૨૧૨૦૫૧ પર શુભેચ્‍છા આપવામાં આવી રહી છે

(2:29 PM IST)