News of Wednesday, 10th December 2025
સાવિત્રીબેનનો જન્મદિન

રાજકોટ તા. ૧૦: ભાજપના સક્રિય કાર્યકર અને સુંદરકાંડની ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સાવિત્રીબેનનો આજે જન્મ દિવસ છે. આ જન્મ દિવસના પ્રસંગે મધુસૂદનભાઇ તેમજ કાર્યકર ભાઇ-બહેનો, સગા-સ્નેહી અને આસપાસના લોકોએ શુભ શુભેચ્છા પાઠવેલ છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
