<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ગાંધીનગર ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ જેજે ગઢવીનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૧૦: ગાંધીનગર લોકલ ક્રાઇમબ્રાંચના પીઆઇ જેજે ગઢવીનો આજે જન્‍મદિવસ છે અગાઉ જૂનાગઢ ક્રાઇમબ્રાંચમાં ફરજ બજાવી ચુકેલ અનેક અણઉકલ ગુનાઓનો ભેદ ઉકેલનાર આ જાંબાઝ પોલીસ અધિકારીને જન્‍મદિન નિમિતે મો.નં. ૮૦૦૦૦ ૨૧૦૦૨ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:22 PM IST)