તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
સોનગઢ (થાન) લાખા બાપુ જગ્યાના મહંત પૂ. કિશોર બાપુનો જન્મદિવસ

(મનિષ દવે) ભાવનગર : થાનગઢ પાસે સોનગઢની પુરાણ પ્રસિદ્ધ લાખા બાપુ જગ્યાના મહંત પૂ. કિશોર બાપુનો આજે જન્મદિવસ છે. સંક્ષિપ્ત ઇતિહાસ : સોનગઢના આપા જાદરાના પુત્ર આપા ગોરખા લાખા બાપુ અને ઉનડબાપુ થયા તેમણે પંચાળની પરંપરા શરૂ રાખી. પરંપરામાં દાદા બાપુ તેમજ તેના પુત્ર નાના બાપુ થયા. નાના બાપુના પુત્ર બાબભાઇ બાપુ સોનગઢની આ જગ્યા સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓની સદ્દગુરૂની ગાદી છે. મો. ૯૪ર૭૦૮૮૪૭૮
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
