<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

માંધાતા ગ્રુપ ગુજરાત પ્રવકતા વિનોદ નાગાણીનો જન્મદિવસ

 

રાજકોટ : જીલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ તેમજ હાલ પ્રવકતા તરીકે શ્રી માંધાતા ગ્રુપ, ગુજરાત અને કોળી સેના - ગુજરાતમાં સેવા આપતા વિનોદભાઇ નાગાણીનો આજે જન્મ દિવસ છે. તેઓ જીવનના પપ વર્ષ પૂર્ણ કરી પ૬ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ગુજરાત રાજયના કોળી સેવા સમાજના સંગઠન મંત્રી તથા શ્રી તળપદા કોળી સમાજની વાડી જુનાગઢના ઉપપ્રમુખ પદે સેવા આપી રહ્યા છે. રાજકોટ કલેકટર કચેરીની ચાઇલ્ડ વેલ્ફેર કમિટિ તેમજ રાજકોટ જીલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં મેમ્બર તરીકેની સેવા આપી ચુકયા છે.

ઓબીસી સમાજની જ રૂરિયાતમંદ દિકરીઓને લગ્નોત્સવમાં જીવનજરૂરી કરિયાવર અપાવવામાં પણ તેમનું યોગદાન રહ્યું છે.રકતદાન કેમ્પ, વ્યસન મુકિત, વૃક્ષા રોપણ જેવી પ્રવૃત્તિઓ કરેલ છે. વિનોદભાઇ નાગાણીના જન્મદિને તેમના મો. ૯૭૧ર૧૬૪૪૯૬ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(1:19 PM IST)