તા. ૧૭ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th December 2025
રેવન્યુ પ્રેકટીસ સાથે સેવા ક્ષેત્રે પ્રદાન કરતા એડવોકેટ તુષાર ગોસ્વામીનો કાલે જન્મદિન

રાજકોટ તા. ૬ : મુળ ગોંડલના વતની અને હાલ રાજકોટ રેવન્યુ ક્ષેત્રે પ્રગતિ કરી રહેલા એડવોકેટ તુષારભાઇ જી. ગોસ્વામીનો કાલે જન્મ દિવસ છે. સખત પુરૂષાર્થ કરી નામના હાંસલ કરી રહેલ તુષારભાઇ રાજકોટ નાગરિક સહકારી બેંકના પેનલ એડવોકેટ તરીકે પણ સેવા આપે છે. તેમજ ઝુપડપટ્ટીના બાળકોને દર રવિવારે ભોજન કરાવવાની સેવા આપતા રાઇટવે ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપે છે. સફળ જીવનના ૩૮ માં વર્ષમાં પ્રવેશી રહેલ એડવોકેટ તુષારભાઇ ગોસ્વામી (મો.૯૦૩૩૫ ૧૨૫૩૧)ને પરિવારજનો, સામાજીક રાજકીય આગેવાનો અને સાથી વકીલ મિત્રોએ શુભેચ્છા પાઠવી છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
