<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

રાષ્‍ટ્ર સેનાના અધ્‍યક્ષ રમેશ રંગપરાનો જન્‍મદિન : ૫૮ માં વર્ષમાં પ્રવેશ

 

રાજકોટ : રાષ્‍ટ્રસેનાના અધ્‍યક્ષ શ્રી રમેશભાઇ બી. રંગપરાનો આજે જન્‍મ દિવસ છે. તેઓ જીવનના ૫૭ વર્ષ પૂર્ણકરી  ૫૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓને મંત્રી પરષોતમભાઇ સોલંકી, ધારાસભ્‍ય હરીભાઇ સોલંકી, ગુરાત કોળી સેના પ્રમુખ દિવ્‍યેશભાઇ સોલંકી, હરીનભાઇ સોલંકી, મંત્રી કુવરજીભાઇ બાવળીયા, ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, સોૈરાષ્‍ટ્ર શિવસેનાના પ્રમુખ જીમ્‍મીભાઇ અડવાણી, કોળી સેના જીલ્લા પ્રમુખ રાજકોટ અજયભાઇ ડાભી, ડો. હેમાંગભાઇ વસાવડા, એડવોકેટ આનંદકુમાર ડી. સદાવ્રતી, ચીરાગભાઇ મહેતા, જયેશભાઇ વ્‍યાસ, વિરલભાઇ ચોૈહાણ, પિયુષભાઇ લાવડીયા, સીવીલ એન્‍જીનીયર રૂત્‍વીકભાઇ સાકરીયા, રોયલ ચેરીટીટ્રસ્‍ટના પ્રમુખ પારસભાઇ ઠીબા, ગુજરાત રાજ્‍ય શિવાજીસેના પ્રમુખ વિક્રમભાઇ સોરાણી, નોબલ સ્‍કુલના સંયોજક અજયભાઇ સોરાણી, ભરતભાઇ સોરાણી, મીત બિલ્‍ડર અશોકભાઇ જોશી, દિનેશભાઇ રંગપરા, પ્રતાપભાઇ રંગપરા, યોગેશભાઇ રંગપરા, હિરેનભાઇ રંગપરા, ભાવેશભાઇ રંગપરા, જીમ્‍મીભાઇ રંગપરા, પ્રિન્‍સ રંગપરા, મુકેશભાઇ રંગપરા, વિપુલભાઇ રંગપરા, મુકેશભાઇ સોલંકી, ભરતભાઇ સોલંકી, વિપુલભાઇ સોલંકી, ચતુરભાઇ ગોહેલ વિ. એ શુભેચ્‍છા પાઠવેલ છે. (મો.૯૬૮૭૭૦૯૬૪૦)

(3:05 PM IST)